Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના સ્વામીનારાયણ મંદિર માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

Live TV

X
  • સરકારી ગાઇડલાઇંસ મુજબ જ દરેકને પ્રવેશ આપવામાં આવશે.

    રાજ્યમાં વધી રહેલા સંક્રમણને જોતા જૂનાગઢમાં મંદિરમાં ભક્તોના પ્રવેશ અંગે સરકારી આદેશનું પાલન કરાઇ રહ્યુ છે. જૂનાગઢના સ્વામીનારાયણ મંદિર માટે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અને સરકારી ગાઇડલાઇંસ મુજબ જ દરેકને પ્રવેશ આપવામાં આવશે. મંદિરને રોજ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વેપારીઓ પણ નાઇટ કર્ફ્યુનું સ્વંયભૂ પાલન કરતા જોવા મળી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply