Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હાઈકોર્ટની કામગીરી 10થી 14 એપ્રિલ સુધી રહેશે બંધ

Live TV

X
  • રાજ્યમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે

    રાજ્યમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ આગામી 10 થી 14 એપ્રિલ સુધી કોર્ટની કાર્યવાહી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસે આ પાંચ દિવસ દરમિયાન કોર્ટની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટના તમામ વિભાગોને સેનેટાઈઝ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply