Skip to main content
Settings Settings for Dark

અમરેલી જિલ્લાના વડીયામાં 20 ફૂટ ઊંચા હિંડોળા ભક્તોમાં દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

Live TV

X
  • મહાદેવને અભિષેક કરતા દ્રશ્યને જોવા શ્રાવણ માસમાં દર્શનર્થીઓની ભીડ ઉમટે છે

    પાવન શ્રાવણ માસમાં અમરેલી જિલ્લાના વડીયામાં 20 ફૂટ ઊંચા હિંડોળા ભક્તોમાં  દર્શન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  વડીયા શહેરમાં સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા કલાત્મક અને આકર્ષક 20 ફૂટ ઊંચા હિંડોળા દર્શન દર્શનર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ આકર્ષક હિંડોળા દર્શનમા રાધાકૃષ્ણ દર્શનાર્થીઓમાં મનમોહક બન્યા છે, જ્યારે 20 ફૂટ ઊંચા હિંડોળા દર્શનમાં આજુબાજુમાં સહજાનંદ સ્વામી અને નીલકંઠવર્ણી પણ રાધા કૃષ્ણ સંગાથે હિંડોળે ઝુલતા જોવા મળવાનો અનેરો લાહવો દર્શનર્થીઓમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. માતા પાર્વતી અને ગણેશજી દ્વારા  દેવોના દેવ મહાદેવને અભિષેક કરતા દ્રશ્યને જોવા  શ્રાવણ માસમાં દર્શનર્થીઓની ભીડ ઉમટે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply