Skip to main content
Settings Settings for Dark

આગામી 8મી નવેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે

Live TV

X
  • આગામી આઠમી નવેમ્બર મંગળવારે પૂર્ણિમાના દિવસેચંદ્રગ્રહણ હોવાના કારણે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે.         

    આ દિવસે સવારથી સાંજ સુધી દર્શન સહિત બપોરની રાજભોગ આરતી પણ બંધ રાખવામાં આવી છે.

    સાંજે સવા છ વાગ્યા પછી ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક કર્યા બાદ સાંજે સાત વાગે સંધ્યા આરતી થશે.ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply