આજથી દિવાળીના પાંચ દિવસના પર્વનો પ્રારંભ, આજે ધનતેરસની ઉજવણી
Live TV
-
આજના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ મનાય છે
ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશના પર્વ દિવાળીનો પ્રારંભ થઇ ગયો છે. ચારેકોર ઉત્સાહ અને આનંદનો મહોલ છે. ત્યારે દિવાળીની ખરીદી મોટાપાયે નિકળતા બજારમાં રોનક જોવા મળી રહી છે. આજે ધનતેરસ છે ત્યારે સોનાચાંદી બજારમાં પણ ધૂમ ખરીદી થશે. લોકો પોતાના ઘરો ઉપર રોશની કરી રહ્યાં છે.
