આણંદના સારસામાં દરેક જ્ઞાતિની દીકરી માટે યોજાયા સમૂહલગ્ન
Live TV
-
બેટી બચાવો જેવા નારા સાચા અર્થમાં આવી ધાર્મીક સંસ્થા સંભાળે ત્યારે મોટી વાત ગણવામાં આવવી જોઇ એ માત્ર સરકારી કાર્યક્રમ પૂરતુ નથી એક વખત પણ નહી છેલ્લા ઓગણી વર્ષ થી આ કાર્ય સતકેવલ મંદિર દ્રારા કરવામાં આવે છે
આણંદ જીલ્લાના સારસા ખાતે આવેલ સતકેવલ મહારાજ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વગર વર્ષમાં 2 વખત સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આયોજિત સમૂહલગ્નમાં 800થી 2000 કન્યાઓના લગ્ન કરાવી ચૂક્યા છે. આ લગ્નમાં ચાલીસ હજાર જેટલી ઘરખરીનો સામાન પણ આપવામાં આવે છે
