Skip to main content
Settings Settings for Dark

આણંદ : જિલ્લા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Live TV

X
  • ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યાં

    આણંદ જિલ્લામાં પણ પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રૂત્વીજ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આણંદ યુવા મોરચા દ્વારા છેલ્લા છ વર્ષથી પ્રધાનમંત્રીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. તેમાં દર વખતે રક્તદાન શિબિરમાં પાંચસોથી વધારે બોટલ રક્ત એકત્રિત કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply