Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ઉજવવામાં આવતો આ ખાસ તહેવાર - લોહરી

Live TV

X
  • લોહરી, લણણીનો તહેવાર, દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવે છે.

    લોહરી તહેવાર આજે દેશભરમાં પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. જે એક ભાંગડા સાથે નૃત્ય કરવાનો અને તાપ સેકવા સાથે આનંદ માણવાનો તહેવાર છે. તે ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ અને ચંદીગઢમાં ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે, લોહરી એ પાકની વાવણી અને લણણી સાથે સંકળાયેલ એક વિશેષ તહેવાર છે અને મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.

    રાષ્ટ્રપતિ સહિત પ્રધાનમંત્રીએ આ તહેવારની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply