Skip to main content
Settings Settings for Dark

એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની વયમાં બુક લખનાર જાનુસીની ત્રીજી બુકનું વિમોચન

Live TV

X
  • અમદાવાદમાં ખાતે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની વયમાં બુક લખનાર જાનુસી રાયચુરાની ગઇકાલે ત્રીજી બુકનો વિમોચન સમારોહ યોજાઈ ગયો. ધોરણ-8 માં ભણતી 13 વર્ષની જાનુસી રાયચુરા સૌથી નાની વયમાં આ સન્માન કરનાર પ્રથમ છોકરી છે. જાનુસી રાયચુરાએ ઈલ્યુશન એન્ડ મેજીક વિષય પર ફિક્શન બુક લખનાર સૌથી નાની વયની છોકરી છે. તેમણે પોતાના પુસ્તકમાં બાળકોને જીવનમાં પ્રોત્સાહન મળે તેવા પ્રસંગોનું આલેખન કરી એક સર્જનાત્મક પુસ્તક તૈયાર કર્યુ છે, જેનું ગઇકાલે વિમોચન કરવામાં આવ્યું હતું. જાનુસી રાયચુરા નાનપણથી જ તેમના નાનાશ્રી દ્વારા લખવામાં આવતી કવિતાઓમાં, રુચિ દાખવતી હતી અને આ રીતે તેમનો સાહિત્યપ્રેમ વધતો રહ્યો અને એક અનોખી બુકસ્ લખવા તેમને પ્રેરણા મળી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply