Skip to main content
Settings Settings for Dark

ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લાને બદલે દિલ્હી કેન્ટ જશે

Live TV

X
  • મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લાને બદલે દિલ્હી કેન્ટ જશે. 

    ટ્રેન નંબર-09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં, ટ્રેન નંબર-09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024 થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

    નોંધનીય છે કે દિલ્હી કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકાશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-12-2024 Max Temp : °C Min Temp : °C
apply