Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દમણ દીવ પર્યટન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પર્યટન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન દમણ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોન્સન ફેસ્ટિવલમાં નાની દમણ સી બીચ અને નાઈટ માર્કેટ લાઈવ મ્યુઝિક કોન્સર્ટ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
    નાઈટ માર્કેટમાં કરવામાં આવેલી આતશબાજી જોઈને પર્યટકો ખુશખુશાલ થઈ ગયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply