અમદાવાદ નવરાત્રિની ભવ્ય ઉજવણી માટે તૈયાર
Live TV
-
અમદાવાદ નવરાત્રિની ભવ્ય ઉજવણી માટે તૈયાર
અમદાવાદમાં નવરાત્રિને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ 'નોરતા નગરી' ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ રજૂ કરશે.
કીર્તિદાન ગઢવીનું લાઈવ પરફોર્મન્સ
આ વર્ષના ઉત્સવનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક અને સ્વર સમ્રાટ, કીર્તિદાન ગઢવી છે. 2000 હજારો ગરબા રસિકોને ઝુમવા મજબૂર કરશે. તેમની ઉપસ્થિતિથી આ ઉત્સવ વધુ યાદગાર બનશે.
