Skip to main content
Settings Settings for Dark

કેવડિયા ખાતે 10 ઇ-રિક્ષા અને 5 જેટલી ઇ-કાર લોન્ચ કરવામાં આવી

Live TV

X
  • કેવિડિયા પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનશે. સ્થાનિકોને હાલમાં ઇલટ્રીક વાહનો ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે.

    5 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, કેવડિયા દેશનું પહેલું ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે. કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી દ્વારા 10 ઇ-રિક્ષા અને  5  જેટલી ઇ-કારનું  લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઇલટ્રીક વાહનો સ્થાનિકો ચલાવશે અને હાલમાં તેઓને તેની તાલીમ આપવામાં આવી રહી છે. ઈલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોઇ પણ જાતનું પ્રદૂષણ ન ફેલાય. આગામી દિવસોમાં તમામ વાહનો ઈલેક્ટ્રીક કરી દેવામાં આવશે અને કેવડિયા પ્રથમ ઇલેક્ટ્રીક વેહિકલ સિટી બનશે. આ ગુલાબી રિક્ષા સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. જેથી મહિલા સશકિતકરણને વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply