Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Live TV

X
  • અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

    કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ટ્વીટ કરી જાણકારી આપી છે..મહત્વનુ છે કે આ પહેલા વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર કોરોના પોઝિટિવ આવ્યા હતા..ત્યારે વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય કોરોનાગ્રસ્ત બન્યા છે..તો બીજી તરફ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ હજુ કોરોનામાંથી બહાર આવ્યા નથી..તેઓ પણ ઘણા દિવસોથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply