Skip to main content
Settings Settings for Dark

કોરોનાનાં સંક્રમણને ધ્‍યાનમાં લઇ દ્વારકા મંદિર આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય

Live TV

X
  • ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમની સુચના અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ધ્‍યાનમાં લઇ દ્વારકા જગત મંદિર પણ આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્‍વયે આ સમયગાળા દરમ્‍યાન પુજારી પરિવાર દ્વારા પારંપરિક પુજા અર્ચના કરાશે. તેમજ સંસ્‍થાની અધિકૃત વેબસાઇટ www.dwarkadhish.org ઉપર લાઇવ નિહાળી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply