ભૂજના હિલ ગાર્ડન નજીક 2.80 એકર જમીન ઉપર ભૂજ સ્પોર્ટ્સ સેન્ટર શરૂ કરાશે
Live TV
-
ભૂજ વિસ્તાર વિકાસ સત્તામંડળના ઉપક્રમે ભૂજ હિલ ગાર્ડન નજીક સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે 2.80 એકર જમીન ઉપર ટૂંક સમયમાં ભૂજ સ્પોર્ટ્સ સેન્ટર શરૂ કરાશે. એવી જ રીતે RTO રીલીકેશન સાઇટ પાસે બે કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે ભૂજ રિડિંગ કમ સ્ટડી સેન્ટર બનાવાશે. કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ દ્વારા ભૂજ સ્પોર્ટ્સ સેન્ટરના નકશાઓ તથા ડિઝાઇન તૈયાર કરાશે.
