Skip to main content
Settings Settings for Dark

સાંસદ રામભાઈ મોકારીયા કરશે તેઓના જન્મદિનની અનોખી રીતે ઉજવણી 

Live TV

X
  • પોરબંદરમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લામાં વસતા 90 હજાર પરિવારના મોભીનું વીમા કવચ માત્રનું પ્રીમિયમ રામભાઈ મોકરિયા દ્વારા ભરવામાં આવશે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 7 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે જેની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકારીયાનો 1 જૂનનાં રોજ જન્મ દિવસ છે જેની ઊજવણી તેઓ અનોખી રીતે કરશે. તેમના દ્વારા જિલ્લામાં વસતા 90 હજાર પરિવાર માટે વીમા કવચ લેવામાં આવશે અને આ વીમા કવચની તમામ પ્રીમિયમની રકમ રામભાઈ મોકરિયા દ્વારા આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply