Skip to main content
Settings Settings for Dark

ખેડાના મહુધા પંથકમાં વિકાસ કાર્યોનો રાજયકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા આરંભ

Live TV

X
  • ખેડા જિલ્લાના મહુધા પંથકમાં વિકાસ કાર્યોની રાજયકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા શરૂઆત કરાવવામાં આવી હતી. મંત્રી દ્વારા મહુધા પંથકમાં 10 કરોડના ખર્ચે ઉભી થનાર આરોગ્યલક્ષી સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. મહુધાના સણાલીમાં 2 કરોડના ખર્ચે PHC ના નવીન મકાનનું લોકાર્પણ,તેમજ જાવોલમાં 3.20 કરોડના ખર્ચે બનનાર રસ્તાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply