Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેડૂત લક્ષી નિર્ણય

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણ ની અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ ની બેઠક માં આજે ખેડુત લક્ષી નિર્ણયો લેવાયા હતા.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણ ની અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ ની બેઠક માં આજે ખેડુત લક્ષી નિર્ણયો લેવાયા હતા. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ના ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો માં નર્મદા પાઈપ લાઈન દ્વારા સુજલામ સુફલામ યોજના થકી 400 થી વધું તળાવોને નર્મદા નીર થી ભરવા માં આવશે. સૌરાષ્ટ્ર માં ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો માં પંમ્પીંગ દ્વારા સૌની યોજના થકી નર્મદા નું પાણી અપાશે તો ખેડા -આણંદ અને મધ્ય ગુજરાત માં કડાણા ડેમ માંથી પાણી પુરુ પડાશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ક્હયું કે ખેડુત આઠ કલાક ના બદલે 10 કલાક વીજળી નિયમિત રૂપે પુરી પાડવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply