Skip to main content
Settings Settings for Dark

'ગિફ્ટ મિલ્ક' પ્રોગ્રામને સારો પ્રતિસાદ, આણંદની શાળામાં બાળકોને રોજ મળશે દૂધ 

Live TV

X
  • આણંદની સરકારી શાળામાં અભ્યાસ કરતા 1000 બાળકોને હવે દરરોજ ફ્લેવર્ડ દૂધ પીવા માટે મળશે.

    આણંદ જિલ્લાની બે સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના 1000 બાળકોને આઇડીએમસીની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે વિનામૂલ્યે 200 મીલી ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. 

    આ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં એનડીડીબી સંલગ્ન એકમોના સીએસઆર ફંડ હેઠળ કાર્યરત કરાયો છે. ગીફ્ટ મિલ્ક પ્રોગ્રામને દેશભરમાંથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યમાં કુપોષણને નાબુદ કરવાના પ્રયાસોમાં એનએફએન પોતાનું યોગદાન આપી ને વધુમાં વધુ બાળકો સુધી ગિફ્ટ મિલ્ક પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply