Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ: વેરાવળ પાસે આવેલા કાજલી ગામમાં હિંદુ મુસ્લીમ એકતાનું એક અનોખું ઉદાહરણ

Live TV

X
  • ગીર સોમનાથ: વેરાવળ પાસે આવેલા કાજલી ગામમાં હિંદુ મુસ્લીમ એકતાનું એક અનોખું ઉદાહરણ

    અયોધ્યામાં પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની દરેક દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા કાજલી ગામમાં હિંદુ મુસ્લીમ એકતાનું એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આશરે 3000ની વસ્તી માંડ ધરાવતા આ ગામમાં અયોધ્યાથી પ્રભુ શ્રીરામના અક્ષત કળશનું પટણી મુસ્લીમ આગેવાનોએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. કળશને ફૂલહારથી પોંખી સંપૂર્ણ આદર સાથે મસ્તક પર રાખીને કળશને આવકાર આપવામાં આવ્યો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની જેમ આ નાનકડા ગામમાં પણ તમામ હિંદુ મુસ્લીમો ભેગા થઇને ઉમંગ અને ઉત્સાહપૂર્વક અલગ અલગ કાર્યક્રમો યોજીને કોમી એકતાનો સંદેશો આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply