Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વ્યુ ફાઈન્ડર ગ્રુપે અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં એક નાટક રજુ કર્યું

Live TV

X
  • કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ગુજરાતના કળા સંસ્કૃતિની સુગંધ દેશભરમાં ફેલાતી દેખાઈ રહી છે.ગુજરાત વ્યુ ફાઈન્ડર ગ્રુપે અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં એક નાટક રજુ કર્યું હતું.ગુજરાતના ગ્રુપે ડીકે કન્વેન્શન સેન્ટરમાં ગુજરાતના ગૌરવવંતા અને દેશના લોહ પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ પર આધારિત નાટક રજુ કર્યો હતો.આ કાર્યક્રમમાં અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply