Skip to main content
Settings Settings for Dark

જાપાનમાં ઉગાડવામાં આવ્યો દુનિયાનો સૌથી મોટો મૂળો

Live TV

X
  • જાપાનમાં દુનિયાનો સૌથી મોટો મૂળો ઉગાડવામાં આવ્યો છે. જાપાનની એક કંપનીએ સૌથી મોટો મૂળો ઉગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.   ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ અદભૂત રેકોર્ડની નોંધાયો છે. જાપાને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સૌથી મોટો મૂળો ઉગાડ્યો છે. નવાઈની વાત એ છે કે આ એક મૂળાનું વજન 45 કિલો 865 ગ્રામ છે. ઘણાં લોકોને પોતાના બગીચામાં શાકભાજી ઉગાડવાનો શોખ હોય છે.  પરંતુ જાપાનની કૃષિ ઉત્પાદનોની ઉત્પાદક કંપનીએ વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા ખૂબ જ ઓછા સમયમાં એ પ્રચલિત બની ગયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply