Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ ઔષધિ સફેદ મુશળીની ખેતીથી ખેડૂતો મેળવી રહ્યા છે બમણી આવક

Live TV

X
  • વન ઔષધિઓ માટે જાણીતા ડાંગ જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ વળ્યાં છે.

    જિલ્લાના વઘઇ તાલુકાના ભવાડી ગામના મોટા-ભાગના ખેડૂતો હાલ સફેદ મુશળીની ખેતીના કાર્યમાં લાગ્યાં છે. આ ઔષધિ પાકની ગાંઠ તેમજ તેનાં પાવડરની ખૂબ માંગ રહે છે.

    સફેદ મૂસળી પ્રતિ કિલો 4 હજારથી લઈને વધુનાં ભાવમા ખેડૂતો વેચે છે, જ્યારે તેનું બિયારણ 350 રૂપિયા પ્રતિકિલોના ભાવમાં વેચાઈ છે. જિલ્લાના ખેડૂતો પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા. જો કે બાગાયત અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતા સેમિનારમાં ભાગ લઈને હવે ખેડૂતો આધુનિક ખેતી કરી બમણી આવક મેળવીને આત્મનિર્ભર થઈ રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply