Skip to main content
Settings Settings for Dark

ડાંગના વઘઇ બોટાનિકલ ગાર્ડન ખાતે 'ડાંગ મિલેટ્સ કાફે' નો શુભારંભ

Live TV

X
  • ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ સ્થિત બોટાનિકલ ગાર્ડન ખાતે, “ડાંગ મિલેટ્સ કાફે” નો શુભારંભ કરવામા આવ્યો છે. 

    રાજય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે વઘઇ ખાતે શરૂ કરાયેલી મીલેટસ બેકરીમાં નાગલી, જુવાર, મકાઈ, બાજરો, ચણા, મોરૈયો વિગેરે આખા ધાનનો ઉપયોગ કરી બનાવેલી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. તેમાં બિસ્કિટ, કુકીઝ, કેક, બ્રેડ, પિત્ઝા, પાસ્તા વિગેરે વાનગીઓ મહિલાઓ દ્વારા બનાવી વેચાણ કરવામાં આવશે. જેનાથી લોકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહારની સાથોસાથ સ્થાનિક બહેનોને રોજગારીની તક ઉપલબ્ધ કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply