ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
પંપા સરોવરથી શબરીધામ સુધી "શ્રી રામ આગમન મહોત્સવ"ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રભુ શ્રી રામ અને માતા શબરીના મિલન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત, પંપા સરોવરથી શબરીધામ સુધી "શ્રી રામ આગમન મહોત્સવ"ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. જેમાં, કેબિનેટ મંત્રી નરેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામીત ધારાસભ્ય વિજય પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર સહિત, સંતો-મહંતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
