Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં સફાઈ કર્મચારીઓને સફાઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું

Live TV

X
  • વલસાડ નાયબ નિયામક અનુસૂચિત વિભાગ દ્વારા ગઈકાલે સંવિધાન દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના સફાઈ કર્મચારીઓને સફાઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.. જેની કિંમત આશરે ૫૦,૦૦૦ સુધીની છે જેમાં ઓઇલ એન્જિન , ટ્રાઇસિકલ , ગુજરાતી સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા છે. તેથી કરીને જ્યારે કોઈ પણ સફાઈ કર્મચારી ગટર અને સફાઈ માટે ઉતરે અથવા તો કોઈ પણ બીજી સફાઇની કામગીરી કરે ત્યારે તેમને કોઇ નુકસાન ન થાય અને સ્વચ્છતા પૂર્વક પોતાનું કામ કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply