Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લા અધિક કલકેટરનું જાહેરનામુંઃ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

Live TV

X
  • નદી-નાળા પાસે સેલ્ફી લેતી વખતે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવી દુર્ઘટનાને રોકવા માટે નદી, નાળા, તળાવ કે પછી ધોધ પાસે સેલ્ફી પાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

    ચોમાસાની સિઝન દરમિયાન ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ઘણી વાર નદી-નાળા પાસે સેલ્ફી લેતી વખતે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવી દુર્ઘટનાને રોકવા માટે નદી, નાળા, તળાવ કે પછી ધોધ પાસે સેલ્ફી પાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાંગ જિલ્લાના વહીવટે તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે, નદી-નાળા, તળાવ કે ધોધમાં સેલ્ફી પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ન્હાવા, કપડા ધોવા કે પછી માછલી પકડવા જેવી પ્રવૃતિ પણ નહીં કરી શકાય. આ પ્રતિબંધ સાપુતારા ગીરીનગર નોટીફાઇડ વિસ્તાર તેમજ સમગ્ર ડાંગ જિલ્લામાં લાગુ પડશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply