Skip to main content
Settings Settings for Dark

ડાંગ: “મોનસુન હસ્તકલા હાટ”નું આયોજન, વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ

Live TV

X
  • આ 'મોનસુન હસ્તકલા હાટ' નો સમય સવારના 11 થી રાત્રીના 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

    ડાંગ જિલ્લાના સાપુતારા સ્થિત નોટીફાઇડ એરીયા કચેરી બાજુના મેદાનમાં ઇન્ડેક્ષ-સી દ્વારા “મોનસુન હસ્તકલા હાટ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 30 જેટલા કારીગરો તથા ઇ.ડી.આઇ.આઇ. હસ્તકલા સેતુ યોજનાના 20 જેટલા કારીગરો ભાગ લઇ રહ્યા છે. આ 'મોનસુન હસ્તકલા હાટ' નો સમય સવારના 11 થી રાત્રીના 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ, હસ્તકલાની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply