Skip to main content
Settings Settings for Dark

તમારા એક વોટથી ગુજરાતના ટેબ્લોને બનાવો વિજેતા

Live TV

X
  • તમારા એક વોટથી ગુજરાતના ટેબ્લોને બનાવો વિજેતા

    75મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાઈ હતી. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. ગુજરાતની ઝાંખીએ સૌ કોઈનું ધ્યાન ખેચ્યું હતું. ગુજરાતની ઝાંખીમાં કચ્છના પર્યટન ગામ ધોરડો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગતવર્ષની જેમ આ વર્ષે પણ તમારા એક વોટથી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો. વોટિંગ લિંક તા. 27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી રહેશે.

    તમારા વોટથી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે નીચે આપેલી લીંક ક્લિક કરોઃ

    https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day...

    આપ આ રીતે આપી શકો છો ગુજરાતના ટેબ્લોને વોટ : 

    - રાજ્યોના ટેબ્લોની સૂચિમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે, ત્યાં ટીક કરો
    - નીચે લીલા બટનમાં Log in to Participate પર ક્લિક કરો
    - ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
    - જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
    - આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. 

    SMS થી વોટિંગ કરવા માટે નીચે આપેલ પધ્ધતિ અનુસરોઃ
    SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply