Skip to main content
Settings Settings for Dark

તાપી: કિસાન સંઘ દ્વારા સમાચાર માધ્યમોનું સન્માન

Live TV

X
  • તેમના પ્રશ્નોને વાચા આપનારા સમાચાર માધ્યમોનું સન્માન કરાયું

    તાપી જીલ્લાના એકદમ છેવાડે અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલુ કુકરમુંડા ગામ તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમ વખતે વિસ્તાપિત થયેલ લોકોનો વસવાટનું ગામ છે. ત્યારે કિસાન સંઘ દ્વારા સમયાંતરે અગત્યના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવતી હતી. કિસાન સંઘને મળેલી આવી સફળતા ને લઈને સંઘ દ્વારા આ વિસ્તારના અધિકારીઓ તેમજ તેમની પડખે ઉભા રહીને તેમના પ્રશ્નોને વાચા આપનારા સમાચાર માધ્યમો નું સન્માન કર્યું હતું. કિસાન સંઘ દ્વારા યોજાયેલા આ અનોખા સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ તેમજ તે નો લાભ લેવાની પ્રક્રિયાઓ ની સમાજ આપી હતી, અને આ વિસ્તારના અગત્યના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply