Skip to main content
Settings Settings for Dark

તાપી : ખેરવાડા રેન્જના પ્રતિબંધિત વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે શિકારી ટોળકી ઝબ્બે

Live TV

X
  • બાઇક સહિત કુલ 90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

    તાપી વનવિભાગ દ્વારા ઉકાઈની ખેરવાડા રેંજના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે શિકારી ટોળકીને ઝડપી પાડી...પાંચ જેટલા ઇસમોની વિસ્ફોટક પદાર્થ સાથે અટક કરવામાં આવી...
    પકડાયેલા ઈસમો વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ જંગલમાં જગલી ભૂંડનો શિકાર કરવામાં માટે કરવાના હતા..વન વિભાગના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીગ માં હતા તે દરમિયાન વિસ્ફોટક પદાર્થ સાથે ઝડપી પાડવામાં આવ્યા...પકડાયેલા તમામ પાંચ ઈસમો વિરુદ્ધ શિકાર અને જંગલમાં અપ્રવેશ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવી...બાઇક સહિત કુલ 90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply