Skip to main content
Settings Settings for Dark

દિવાળી વેકેશન: દમણમાં સહેલાણીઓની ભીડ જામી

Live TV

X
  • દિવાળીના મીની વેકેશનમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સહેલાણીઓની ભીડ જામી હતી. આ વેકેશનમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો વધારે આવે છે. દમણમાં જપોર બીચ અને દેવકા બીચના દરિયામાં સહેલાણીઓ નાહવાની મજા માણી રહ્યા છે. જપોર બીચ પર આવેલા વોટર સ્પોર્ટ્સની પણ મજા માણી રહ્યા છે. આ સાથે ફોર્ટ અને સેનાની ટેન્ક નજીક સેલ્ફી અને ફોટા લઇ રહ્યા છે. લાભ પાંચમ સુધી દમણમાં પર્યટકોનો ધસારો રહેશે. હાલ રાજયમાં ઘણા સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply