Skip to main content
Settings Settings for Dark

સાપુતારા: સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત બાળસુરક્ષા જવાબદારી આપણા સૌની તે વિષય પર એક દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા યોજના વિશે માહિતગાર કરાયા હતા. પોલીસ તંત્ર સાથે મળીને બાળ સુરક્ષાની જવાબદારી કેવી રીતે નિભાવી શકાય તે વિષય પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષાની ટીમ ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્વેતા શ્રીમાળી, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply