ઇન્ડિયન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ યોર કોન્ટેસ્ટનું આયોજન
Live TV
-
ઇન્ડિયન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ યોર કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું. ડાંગ જિલ્લાની ચીકટીયા પ્રાથમિક શાળાએ આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું છે. આ કોન્ટેસ્ટમાં દેશભરની 785 શાળાએ ભાગ લીધો હતો. શાળા દ્વારા રજૂ થયેલા પ્રેઝન્ટેશન અને શાળાની રચનાત્મક પ્રવૃત્તિઓએ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. આ પ્રસંગે ડાંગ ના પદાધિકારીઓ તથા અધિકારીઓએ શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા..
