Skip to main content
Settings Settings for Dark

દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા અમદાવાદમની ખાનગી રેસ્ટોરન્ટ દ્નારા લાઇવ મ્યુઝિકનો આરંભ

Live TV

X
  • દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપવાના આશયથી અમદાવાદમાં એક ખાનગી રેસ્ટોરન્ટ દ્નારા લાઇવ મ્યુઝિક શરૂ કરવામાં આવ્યું છે.  જેમાં દિવ્યાંગ બાળકોની ટેલેન્ટ સાથે લોકો મજા માણી શકશે. આ રેસ્ટોરન્ટનો પ્રારંભ દિવ્યાંગજનોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રયોગથી દિવ્યાંગજનોને પ્રોત્સાહનની સાથે તેઓ આર્થિક રીતે પણ  પગભર બનશે. પોતાની સામાજીક જવાબદારીઓ સમજીને દિવ્યાંગ બાળકોને આ એક પ્લેટફોર્મ પુરું પાડવાનું આયોજન કર્યું હોવાનું રેસ્ટરન્ટના માલિક નેહા અગ્રવાલે જણાવ્યું હતું. દિવ્યાંગ બાળકોમાં ખૂબ જ ટેલેન્ટ રહેલી છે. જો તેમને સમાજ તરફથી યોગ્ય જગ્યાએ પ્લેટફોર્મ મળે તો તેઓ ખૂબજ આનંદિત રહેશે. તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply