Skip to main content
Settings Settings for Dark

દીવ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ "દિકરી દિલનો દરિયો" નાટક ભજવાયું 

Live TV

X
  • આ નાટક દર્શાવવાના ઉદ્દેશ્ય અંગે કલેક્ટર સલોની રાયે જણાવ્યું હતું કે, આ નાટકના માધ્યમ થકી દીકરીઓને શિક્ષણ આપી તેમને આર્થિક રીતે પગભર કરવાનો અને સ્ત્રી ભૃણહત્યા રોકવાનો છે. 

    "બેટી બચાઓ બેટી પઢાઓ" યોજના અંતર્ગત દીવના કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવના મલાલા ઓડીટોરીયમ ખાતે "દિકરી દિલનો દરિયો" નાટક દર્શાવાયું હતું.

    વધુમાં આ નાટ્ક થકી જનતાને દીકરીના જન્મને વધાવી દેશનો વિકાસ કરવાનો સંદેશ આપવાનો છે. આ કાર્યક્રમમાં દીવ મ્યુનિસિપાલિટીના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને "બેટી બચાઓ બેટી પઢાઓ" નાં નોડલ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યાંમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply