દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિવિધ શાળાના બાળકોએ કલાસીકલ ડાન્સ, ફોક ડાન્સ,માટીકામ, ચિત્રકામ, ગાયન અને વાજીંત્રોમાં ભાગ લીધો હતો.
વિવિધ હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર સ્પર્ધકને અનુક્રમે બે હજાર,1500 અને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.
