Skip to main content
Settings Settings for Dark

દેશના ઘણા ભાગોમાં આજે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી રહી છે

Live TV

X
  • દેશના ઘણા ભાગોમાં આજે બકરી ઇદ એટલે કે બલિદાનનો તહેવાર, ઇદ ઉલ અઝહા ઉજવવામાં આવી રહ્યો છે. ઇદની નમાઝ ઇદગાહ અને મસ્જિદોમાં અદા કરવામાં આવશે.

    રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, મુખ્ય નમાઝ જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઇદગાહમાં અદા કરવામાં આવશે. ઇદ ઉલ અઝહા હઝરત ઇબ્રાહીમે અલ્લાહના આદેશનું પાલન કરીને પોતાના એકમાત્ર પુત્રનું બલિદાન આપ્યું તેની યાદમાં ઉજવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply