Skip to main content
Settings Settings for Dark

દેશ ભક્ત નિવૃત સૈનિક ભૂજમાં યુવતીઓને આપી રહ્યા છે સેનામાં જોડાવવા માટેની તાલીમ

Live TV

X
  • દેશ મહત્વની સરહદો પર ભારતીય સેન્ય માં ફરજ બજાવ્યા બાદ નિવૃત થયેલ ભુજના ભરત સુથાર નિવૃત્તિ બાદ તેવો સરહદી કચ્છની યુવતીઓને સેનામાં જોડાવા માટે પાયાના શિક્ષણ માટે ટ્રેનિંગ આપી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદશન નામળવા અભાવે અનેક યુવતીઓ ભારતીય સેનામાં જોડાવવાથી વંચિત રહી જાય છે  જેઓને ગ્રાઉન્ડથી લઈને લેખિત પરીક્ષાની માહિતી પુરી પાડવામાં આવે તેવી એકેડેમી શરૂ કરવામાં આવી છે જેમાં યુવતીઓને લોન્ગ રન શોર્ટ રન લોન્ગ જમ્પ હાઈ જમ્પ તાલીમમાં આવતી આ પરીક્ષા અંગે પ્રેક્ટિસ કરાવીને તેમને સક્ષમ બનાવવામાં આવે છે નોંધનીય છે કે આર્મી અને અન્ય સેન્ય બળમાં મહિલાઓ પણ હવે જોડાઈ રહી છે. ત્યારે કચ્છની દીકરીઓ પણ ભારતીય સેનામાં જોડાય તે માટે નિવૃત ફોજી સુથાર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply