Skip to main content
Settings Settings for Dark

સેલવાસ: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રનનું આયોજન

Live TV

X
  • આ દોડમાં જોડાયેલા યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી આઝાદીના મૂલ્યો અને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપી લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યાં હતાં.

    કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ નહેરુ યુવા કેન્દ્ર, એન .એસ .એસ. અને રોટરી ક્લબ દ્વારા  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતેથી આ દોડને નાયબ જિલ્લા કલેક્ટર અપૂર્વ શર્માએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ દોડમાં જોડાયેલા યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં  ફરી આઝાદીના મૂલ્યો અને ફિટ ઇન્ડિયાનો  સંદેશો આપી લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યાં હતાં. નાયબ કલેકટરે આઝાદીની જાળવણીમાં યુવાઓની ભૂમિકા પ્રશ્તુત કરી હતી. ભાગ લેનારોએ પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા કાર્યકામને જીવનમાં અપનાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવવાની અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply