Skip to main content
Settings Settings for Dark

ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુલની મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લીધી મુલાકાત

Live TV

X
  • ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુલ ખાતે ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

    ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુલ ખાતે ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર, ધ્રાંગધ્રા બી.આર.સી હેડ, બીજેપી સંગઠન પ્રમુખ મહામંત્રી, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શુભેચ્છા મુલાકાત દરમ્યાન શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસરીયાએ વિદ્યાર્થીમિત્રોને જીવનમાં ખુબ જ ઉપયોગી થાય તેવી મોટિવેશનલ સ્પીચ પણ આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply