Skip to main content
Settings Settings for Dark

નવરંગપુરાના પોસ્ટમેને દર્દીની સહી કરાવી બે કલાકમાં ચૂકવી 17 લાખની રકમ

Live TV

X
  • કોરોનાના કપરા સમયમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સારવાર ખર્ચાળ બની રહી છે. લોકો પોતાની બચત ઉપાડીને સારવાર કરાવી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ અમદાવાદ શહેરની નવરંગપુરા પોસ્ટ ઓફિસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસના પીપીએફ ખાતાધારકને મ્યુકર માઇકોસિસની બીમારીની સારવાર માટે તાત્કાલિક નાણાંની જરૂર પડતાં પીપીએફ ખાતાના પૈસા ઉપાડવા જરૂરી બન્યા હતા. જોકે દર્દી પોતે હોસ્પિટલમાં દાખલ હોવાથી પોસ્ટ ઓફિસમાં રૂબરૂ આવી શકે તેમ નહોતા જેને પગલે નવરંગપુરા પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટમાસ્ટર અલ્પેશ શાહે પોસ્ટ મેનને રૂબરૂ હોસ્પિટલ મોકલીને તેમની સહી કરાવીને દર્દીને માત્ર બે કલાકની અંદર 17 લાખ રૃપિયાથી વધુ રકમનો ચેક ચૂકવી આપ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply