Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ મહિલા કિસાન દિનની ઉજવણી, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી વિશે અપાઈ સમજ

Live TV

X
  • નવસારીના અબ્રામા ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને માનવ કલ્યાણકારી ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે મહિલા કિસાન દિનની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન પણ હાથ ધરાયું હતું.

    મહત્વનું છે કે નવસારી જિલ્લાની ખેડૂત મહિલાઓ ખેતી, પશુપાલન જેવા વ્યવસાયમાં આગવું સ્થાન ધરાવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલાઓને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તે અંગે સમજ આપવામાં આવી હતી.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલ અને મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply