Skip to main content
Settings Settings for Dark

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ

Live TV

X
  • આણંદના મોગર ગામે 34 ફૂટ ઉંચી મહાદેવની પ્રતિમાના દર્શને ભક્તોની ભીડ

    રાજ્ય માં પવિત્ર શ્રાવણ માસ નો આરંભ થઇ ચૂક્યો છે. રાજ્યના શિવાલયો માં શિવ આરાધના નો આરંભ થઇ ચૂક્યો છે. આણંદ જિલ્લા ના મોગર ગામે પણ રામેશ્વર મહાદેવ ની ચોત્રીસ ફુટ ઉંચી પ્રતિમાના દર્શને ભક્તો ઉમટી પડ્યા હતા. રાજ્ય માં આવેલી ભોળાનાથ ની આ સૌથી ઉંચી પ્રતિમા અને ભારત માં ત્રીજા ક્રમ ની સૌથી ઉંચી પ્રતિમા છે. શ્રાવણ મહિના ને આરંભ હોય અને વરસાદ પણ મહેરબાન હોય તેવા સુભગ સમન્વય વચ્ચે અમાસ ની તિથી એ અહીં પરંપરાગત વિશેષ આરતીનું આયોજન થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply