Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટમાં શુભકામના પાઠવતા કહ્યું કે, કચ્છી નવું વર્ષ- અષાઢી બીજ નિમિત્તે મારી કચ્છી ભાઈ-બહેનોને શુભકામનાઓ. "કચ્છની પરંપરાગત કળાઓ અને સંસ્કૃતિને સાચવીને અહીં અને વિદેશમાં સ્થાયી થયેલા ખડતલ અને ખમીરવંતી કચ્છી ભાઈ-બહેનોને મારા રામ રામ."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply