Skip to main content
Settings Settings for Dark

મશરૂમ લેડી તરીકે જાણીતા અંજનાબેન આદિજાતિ મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ

Live TV

X
  • તાપી જિલ્લામાં મશરૂમ લેડી તરીકે જાણીતા આદિવાસી મહિલા અંજનાબેન ગામિત મશરૂમની ખેતી થકી મબલક આવક મેળવી રહ્યા છે. સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કરેલા મૂળ ખેડૂતપુત્રી અંજનાબેને આજથી પાંચ વર્ષ પહેલા ઘરના પટાંગણમાં મશરૂમ પકવવાનું શરુ કર્યુ હતું. બાદમાં વઘઈ ખાતેથી તાલીમ મેળવી સરકારની સહાય થકી મશરૂમ બીજની લેબમાં જાતે જ બીજ તૈયાર કરતા થયા છે. એટલું જ નહિં, જિલ્લાનાં 50 જેટલા મશરૂમ ઉગાડતા ખેડૂતોને તેઓ બીજ વેચી રહ્યા છે અને રોજગારી પણ આપી રહ્યા છે. અંજનાબેને હવે બાઇપ્રોડકટ તરીકે મશરૂમનાં બીજનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી વધુ આવક શરુ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply