Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લાના 188 નિવૃત્ત શિક્ષકોનું સન્માન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

Live TV

X
  • મહીસાગર જિલ્લાના 188 નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટા સોનેલા ખાતે આવેલી ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત થતા શિક્ષકોની કામગીરીને બિરદાવી તેમના યોગદાનને અમૂલ્ય ગણાવ્યું હતું.

    આ અવસરે, શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો, વેકેશનમાં વ્હાલા બાળકો જેવા કાર્યક્રમ ચલાવતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply