Skip to main content
Settings Settings for Dark

મહેસાણા- મેવડ ટોલ પ્લાઝા પાસે ચાની કિટલીની આડમાં પ્રતિબંધિત કફ સિરપનો ગેરકાયેદસર ધંધો કરતા શખ્સની પોલીસે કરી અટકાયત

Live TV

X
  • મહેસાણામાં મેવડ ટોલ પ્લાઝા પાસે ચાની કિટલીની આડમાં પ્રતિબંધિત કફ સિરપનો ગેરકાયેદસર ધંધો કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મહેસાણા નાર્કોટિક્સ સેલની રચના બાદ એટીએસની ટીમ સાથે મળી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 
    જેમાં ચાની કિટલી પર દરોડા પાડી તપાસ કરી કીટલીના સંચાલક અમિત, ઉર્ફે ખોડાજી ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી. 

    જેની પાસેથી 4 હજાર 320 રૂપિયાની કિંમતની 24 નંગ પ્રતિબંધિત કફ સિરપની બોટલ મળી આવી હતી. પોલીસે આ કફ  સિરપના  સપ્લાયર મેહુલ મોદી વિરૂદ્ધ પણ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી  છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply