Skip to main content
Settings Settings for Dark

ડાંગના ખેડૂતે અપનાવ્યો પ્રાકૃતિક ખેતીનો પથ

Live TV

X
  • જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે ગામેગામ જઈ તાલીમ પણ આપી રહ્યા છે

    ડાંગ જિલ્લો એટલે પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો. અહીં સૌથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લાના મહાલપાડા ગામના એક ખેડૂત રમેશભાઈ રાઉત અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કંઈ રીતે કરી શકાય અને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવવાની રીત વિશે જ્ઞાન અને માર્ગદર્શન આપી તેમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. રમેશભાઈએ M.A.B.ed સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ પ્રાકૃતિક ખેતીના લાભ અને તેનાથી મળતુ વધુ ઉત્પાદન વિશે ખૂબ સારી રીતે જાણે છે. આથી તેમણે બીડું ઝડપ્યું છે કે જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરશે. જેના માટે તેઓ ગામેગામ જઈ ખેડૂતોને તાલીમ પણ આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply